Chapter 10 | Vibhuti Yog | Verse 18
विस्तरेणात्मनो योगं विभूतिं च जनार्दन |
भूय: कथय तृप्तिर्हि शृण्वतो नास्ति मेऽमृतम् || 18||
vistarēṇātmanō yōgaṃ vibhūtiṃ cha janārdana ।
bhūyaḥ kathaya tṛptirhi śṛṇvatō nāsti mēmṛtam ॥ 18 ॥
વિસ્તરેણાત્મનો યોગં વિભૂતિં ચ જનાર્દન ।
ભૂયઃ કથય તૃપ્તિર્હિ શૃણ્વતો નાસ્તિ મેઽમૃતમ્ ॥ 18 ॥
MEANING
हे जनार्दन ! अपनी योग शक्त्ति को और विभूति को फिर भी विस्तार पूर्वक कहिये; क्योकि आपके अमृत मय वचनों को सुनते हुए मेरी तृप्ति नहीं होती अर्थात् सुनने की उत्कण्ठा बनी ही रहती है |
Arjuna demanded further: Lord Krishna, once again, describe fully to me, your divine glories and supreme splendour. My thirst for hearing your sweet and divine words again and again, is not yet quenched.
અને હે જનાર્દન! પોતાની યોગશક્તિને અને વિભૂતિને હજી પણ વિસ્તારથી કહો; કેમકે આપનાં અમૃત જેવાં વચનોને સાંભળતાં મને તૃપ્તિ થતી નથી, મારી સાંભળવાની ઉત્કંઠા હજીય વધતી જાય છે.