Chapter 10 | Vibhuti Yog | Verse 17

कथं विद्यामहं योगिंस्त्वां सदा परिचिन्तयन् |
केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया || 17||

kathaṃ vidyāmahaṃ yōgiṃstvāṃ sadā parichintayan ।
kēṣu kēṣu cha bhāvēṣu chintyōsi bhagavanmayā ॥ 17 ॥

કથં વિદ્યામહં યોગિંસ્ત્વાં સદા પરિચિંતયન્ ।
કેષુ કેષુ ચ ભાવેષુ ચિંત્યોઽસિ ભગવન્મયા ॥ 17 ॥

MEANING

हे योगेश्वर ! मै किस प्रकार निरन्तर चिन्तन करता हुआ आपको जानूं और हे भगवन् ! आप किन-किन भावों में मेरे द्बारा चिन्तन करने योग्य हैं ? 

Lord Krishna, please, fully describe to me, how I shall truly know you by constantly meditating upon you. In how many different forms can I meditate upon you to completely understand you ?

હે યોગેશ્વર! હું કયા પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું? અને હે ભગવન્! આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવાયોગ્ય છો? બોલ્યા : હે કુરુશ્રેષ્ઠ! હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે, એમને તારા માટે મુખ્ય-મુખ્યરૂપે કહીશ; કેમકે મારા વિસ્તારનો અન્ન નથી.

CHAPTER 10 VERSES – ADHYAY 10 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142