Chapter 10 | Vibhuti Yog | Verse 15

स्वयमेवात्मनात्मानं वेत्थ त्वं पुरुषोत्तम |
भूतभावन भूतेश देवदेव जगत्पते || 15||

svayamēvātmanātmānaṃ vēttha tvaṃ puruṣōttama ।
bhūtabhāvana bhūtēśa dēvadēva jagatpatē ॥ 15 ॥

સ્વયમેવાત્મનાત્માનં વેત્થ ત્વં પુરુષોત્તમ ।
ભૂતભાવન ભૂતેશ દેવદેવ જગત્પતે ॥ 15 ॥

MEANING

Arjuna continued: O Krishna, Originator of all, Lord of all beings, Lord of all Deities, Master and Creator of the World, the FIRST among all men, you alone in this universe, truly know Yourself.

हें भूतों को उत्पन्न करने वाले ! हे भूतों के ईश्वर ! हे देवों के देव ! जगत्त् के स्वामी ! हे पुरुषोतम ! आप स्वयं ही अपने से अपने को जानते हैं |

હે સઘળાં ભૂતોના સર્જનહાર! હે સઘળાં ભૂતોના ઈશ્વર! હે દેવોના દેવ! હે જગતના સ્વામી! હે પુરુષોત્તમ! આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો.

CHAPTER 10 VERSES – ADHYAY 10 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142