Chapter 10 | Vibhuti Yog | Verse 14
सर्वमेतदृतं मन्ये यन्मां वदसि केशव |
न हि ते भगवन्व्यक्तिं विदुर्देवा न दानवा: || 14||
sarvamētadṛtaṃ manyē yanmāṃ vadasi kēśava ।
na hi tē bhagavanvyaktiṃ vidurdēvā na dānavāḥ ॥ 14 ॥
સર્વમેતદૃતં મન્યે યન્માં વદસિ કેશવ ।
ન હિ તે ભગવન્વ્યક્તિં વિદુર્દેવા ન દાનવાઃ ॥ 14 ॥
MEANING
हे केशव ! जो कुछ भी मेरे प्रति आप कहते हैं, इस सब को मैं सत्य मानता हूँ । हे भगवन् ! आपके लीलामय, स्वरूप को न तो दानव जानते हैं और न देवता ही|
Lord Krishna, I accept all of the Knowledge that You have bestowed upon ME as true. I have also understood, dear Lord, that your very manifestation and origin is not understood by Deities let alone demons.
અને હે કેશવ! જે કંઈ પણ મને આપ કહી રહ્યા છો, એ સઘળું હું સત્ય માનું છું; હે ભગવન્! આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવો જાણતા અને નથી દેવતા પણ જાણતા.