Chapter 10 | Vibhuti Yog | Verse 12

अर्जुन उवाच |
परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् |
पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम् || 12||

arjuna uvācha ।
paraṃ brahma paraṃ dhāma pavitraṃ paramaṃ bhavān ।
puruṣaṃ śāśvataṃ divyamādidēvamajaṃ vibhum ॥ 12 ॥

અર્જુન ઉવાચ ।
પરં બ્રહ્મ પરં ધામ પવિત્રં પરમં ભવાન્ ।
પુરુષં શાશ્વતં દિવ્યમાદિદેવમજં વિભુમ્ ॥ 12 ॥

MEANING

अर्जुन बोले—-आप परम ब्रह्रा, परम धाम और परम पवित्र है ; क्योंकि आपको सब ऋषिगण सनातन दिव्य पुरुष एवं देवों का भी आदिदेव, अजन्मा और सर्व व्यापी कहते हैं, वैसे ही देवषि नारद तथा असित और देवल ऋषि तथा महषि व्यास भी कहते हैं और स्वयं आप भी मेरे प्रति कहते है |

Arjuna said: Dear Lord, You are the highest, the absolute the Supreme, Eternal and everlasting, the greatest purifier, the ultimate resort, Surpasser of all boundaries known to man, the origin of all Deities, the omni-present Spirit, and filled with spiritual Divinity. The greatest seers and divine sages, NARADA, ASIT, DEVAL, VYAS as well as You yourself have said all of these characteristics of You, my Lord.

અર્જુન બોલ્યા : આપ પરમ બ્રહ્મ, ૫૨મ ધામ અને પરમ પવિત્ર છો; કેમકે આપને સમસ્ત ઋષિજનો સનાતન, દિવ્ય પુરુષ, દેવોના પણ આદિદેવ, અજન્મા અને સર્વવ્યાપી કહે છે, એવું જ દેવર્ષિ નારદ, અસિત અને દેવલ ઋષિ તથા મહર્ષિ વ્યાસ પણ કહે છે અને વળી આપ પોતે પણ મને એમ જ કહો છો.

CHAPTER 10 VERSES – ADHYAY 10 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142