Chapter 10 | Vibhuti Yog | Verse 11
तेषामेवानुकम्पार्थमहमज्ञानजं तम: |
नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता || 11||
tēṣāmēvānukampārthamahamajñānajaṃ tamaḥ ।
nāśayāmyātmabhāvasthō jñānadīpēna bhāsvatā ॥ 11 ॥
તેષામેવાનુકંપાર્થમહમજ્ઞાનજં તમઃ ।
નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા ॥ 11 ॥
MEANING
हे अर्जुन ! उनके ऊपर अनुग्रह करने के लिये उनके अन्तः -करण में स्थित हुआ मै स्वयं ही उनके अज्ञान जनित अन्धकार को प्रकाश मय तत्व ज्ञान रूप दीपक के द्बारा नष्ट कर देता हूँ |
While dwelling in the hearts of my devotees, I shed MY divine grace upon them and through the light that emanates from the lamp of knowledge (GYAN), I rid them of their darkness that has evolved from their ignorance.
અને હે અર્જુન! એમના ઉપર અનુગ્રહ કરવા માટે, એમના અન્તઃકરણમાં રહેલો હું પોતે જ, એમના અજ્ઞાનજનિત અન્ધકારને ઝળહળતા તત્ત્વજ્ઞાનરૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું.