Chapter 10 | Vibhuti Yog | Verse 10

तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् |
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते || 10||

tēṣāṃ satatayuktānāṃ bhajatāṃ prītipūrvakam ।
dadāmi buddhiyōgaṃ taṃ yēna māmupayānti tē ॥ 10 ॥

તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકમ્ ।
દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયાંતિ તે ॥ 10 ॥

MEANING

उन निरन्तर मेरे ध्यान आदि में लगे हुए और प्रेम पूर्वक भजने वाले भक्त्तों को मैं वह. तत्व ज्ञान रुप योग देता हूँ. जिससे वे मुझको ही प्राप्त होते हैं |

My true devotees are constantly attached to ME and worship ME with love. I bestow upon these devotees of mine, the Yoga of wisdom by which they are guided to ME, the source of Supreme bliss and eternal contentment.

નિરંતર મારા ધ્યાન વગેરેમાં પરોવાયેલા અને પ્રેમથી ભજનારા તે ભક્તોને હું એવો તત્ત્વજ્ઞાનરૂપી યોગ આપું છું, જેનાથી એ ભક્તો મને જ પામે છે.

CHAPTER 10 VERSES – ADHYAY 10 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142