Chapter 10 | Vibhuti Yog | Verse 01
श्रीभगवानुवाच |
भूय एव महाबाहो शृणु मे परमं वच: |
यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया || 1||
śrībhagavānuvācha ।
bhūya ēva mahābāhō śṛṇu mē paramaṃ vachaḥ ।
yattēhaṃ prīyamāṇāya vakṣyāmi hitakāmyayā ॥ 1 ॥
શ્રીભગવાનુવાચ ।
ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ ।
યત્તેઽહં પ્રીયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા ॥ 1 ॥
MEANING
श्रीभगवान् बोले—- हे महाबाहो ! फिर भी मेरे परम रहस्य और प्रभाव युक्त्त वचन को सुन, जिसे मै तुझ अतिशय प्रेम रखने वाले के लिये हित की इच्छा से कहूँगा |
Arjuna, my dear devotee, hear and understand these wise words (full of the highest and most divine knowledge) which I shall disclose to you, for your own good.
શ્રીભગવાન બોલ્યા : હે મહાબાહો! હજી ફરીથી પણ મારા પરમ રહસ્યને તેમજ પ્રભાવને જણાવનાર વચનને સાંભળ, જેને હું મા૨ામાં અતિશય પ્રેમભાવ રાખનાર તને, તારા હિતની ઇચ્છાથી કહું છું.