Chapter 10 | Vibhuti Yog | Verse 23
रुद्राणां शङ्करश्चास्मि वित्तेशो यक्षरक्षसाम् |
वसूनां पावकश्चास्मि मेरु: शिखरिणामहम् || 23||
rudrāṇāṃ śaṅkaraśchāsmi vittēśō yakṣarakṣasām ।
vasūnāṃ pāvakaśchāsmi mēruḥ śikhariṇāmaham ॥ 23 ॥
રુદ્રાણાં શંકરશ્ચાસ્મિ વિત્તેશો યક્ષરક્ષસામ્ ।
વસૂનાં પાવકશ્ચાસ્મિ મેરુઃ શિખરિણામહમ્ ॥ 23 ॥
MEANING
मैं एकादश रुद्रों में शंकर हूँ और यक्ष तथा राक्षसों में धन का स्वामी कुबेर हूँ । मै आठ वसुओ में अग्नि हूँ और शिखर वाले पर्वतों में सुमेरु पर्वत हूँ |
I am the God of Destruction among the terrible powers and among monsters I am Vittesa (the Lord of Wealth). Of radiant spirits I am fire, and among mountains, the mountain of Gods.
અને હું અગિયાર રુદ્રોમાં શંકર છું, યક્ષ-રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું; હું આઠ વસુઓમાં અગ્નિ છું અને શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત છું.