Chapter 10 | Vibhuti Yog | Verse 16

वक्तुमर्हस्यशेषेण दिव्या ह्यात्मविभूतय: |
याभिर्विभूतिभिर्लोकानिमांस्त्वं व्याप्य तिष्ठसि || 16||

vaktumarhasyaśēṣēṇa divyā hyātmavibhūtayaḥ ।
yābhirvibhūtibhirlōkānimāṃstvaṃ vyāpya tiṣṭhasi ॥ 16 ॥

વક્તુમર્હસ્યશેષેણ દિવ્યા હ્યાત્મવિભૂતયઃ ।
યાભિર્વિભૂતિભિર્લોકાનિમાંસ્ત્વં વ્યાપ્ય તિષ્ઠસિ ॥ 16 ॥

MEANING

Therefore, dear Lord, only You alone can describe to me,the divine glories through which You exist, constantly watching the whole world.

इसलिये आप ही उन अपनी दिव्य विभूतियों को सम्पूर्णता से कहने में समर्थ हैं, जिन विभूतियों के द्बारा आप इन सब लोकों को व्याप्त करके स्थित हैं|

માટે હે ભગવન્! આપ જ પોતાની એ દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણપણે કહેવા સમર્થ છો, જે વિભૂતિઓ દ્વારા આપ આ સકળ લોકોને વ્યાપીને રહેલા છો.

CHAPTER 10 VERSES – ADHYAY 10 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142