Chapter 1 | Arjun Vishad Yog | Verse 47
सञ्जय उवाच |
एवमुक्त्वार्जुन: सङ्ख्ये रथोपस्थ उपाविशत् |
विसृज्य सशरं चापं शोकसंविग्नमानस: || 47||
sañjaya uvācha
evam uktvārjunaḥ saṅkhye rathopastha upāviśhat
visṛijya sa-śharaṁ chāpaṁ śhoka-saṁvigna-mānasaḥ || 47||
સંજય ઉવાચ ।
એવમુક્ત્વાર્જુનઃ સંખ્યે રથોપસ્થ ઉપાવિશત્ ।
વિસૃજ્ય સશરં ચાપં શોકસંવિગ્નમાનસઃ ॥ 47 ॥
MEANING
संजय बोले —– रणभूमि में शोकसे उद्भिग्नमन वाले अर्जुन इस प्रकार कहकर, बाण सहित धनुष को त्याग कर रथ के पिछले भाग में बैठ गये ।
Sanjaya said: Having said this, ARJUNA, still extremely sad and confused sat on the seat of this chariot throwing away his bow and arrows.
સંજય બોલ્યા:- રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ સહીત ધનુષ ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો.