Chapter 1 | Arjun Vishad Yog | Verse 43
दोषैरेतै: कुलघ्नानां वर्णसङ्करकारकै: |
उत्साद्यन्ते जातिधर्मा: कुलधर्माश्च शाश्वता: || 43||
doṣhair etaiḥ kula-ghnānāṁ varṇa-saṅkara-kārakaiḥ
utsādyante jāti-dharmāḥ kula-dharmāśh cha śhāśhvatāḥ || 43||
દોષૈરેતૈઃ કુલઘ્નાનાં વર્ણસંકરકારકૈઃ ।
ઉત્સાદ્યંતે જાતિધર્માઃ કુલધર્માશ્ચ શાશ્વતાઃ ॥ 43 ॥
MEANING
इन वर्णसंकरकारक दोषों से कुलघातियों के सनातन कुल धर्म और जाती-धर्म नष्ट हो जाते हैं|
The everlasting traditions, customs and principles of a caste are destroyed when different castes join together and create mixed-blood generations. This leads to confusion of a caste’s customs.
આ વર્ણસંકરકારક દોષોથી કુળવાતીઓના સનાતન કુળધર્મો અને જાતિધર્મો સમૂળા નષ્પ્રાય થઈ જાય છે.