Chapter 1 | Arjun Vishad Yog | Verse 42

सङ्करो नरकायैव कुलघ्नानां कुलस्य च |
पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रिया: || 42||

saṅkaro narakāyaiva kula-ghnānāṁ kulasya cha
patanti pitaro hy eṣhāṁ lupta-piṇḍodaka-kriyāḥ || 42||

સંકરો નરકાયૈવ કુલઘ્નાનાં કુલસ્ય ચ ।
પતંતિ પિતરો હ્યેષાં લુપ્તપિંડોદકક્રિયાઃ ॥ 42 ॥

MEANING

वर्णसंकर कुलघातियों को और कुल को नरक में ले जाने के लिये ही होता है । लुप्त हुई पिण्ड और जलकी क्रिया वाले अर्थात् श्राद्ब और तर्पण से वंचित इनके पितरलोग भी अधो गति को प्राप्त होते हैं|

By the mixture of castes, families will breed more family destroyers; being deprived of food and water, their ancestors will also fall from heaven.

વર્ણસંકર સંતતિ કુળના હણનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે; પિંડ અને તર્પણક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે.

CHAPTER 01 VERSES – ADHYAY 01 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
4344454647