Chapter 1 | Arjun Vishad Yog | Verse 40
कुलक्षये प्रणश्यन्ति कुलधर्मा: सनातना: |
धर्मे नष्टे कुलं कृत्स्नमधर्मोऽभिभवत्युत || 40||
kula-kṣhaye praṇaśhyanti kula-dharmāḥ sanātanāḥ
dharme naṣhṭe kulaṁ kṛitsnam adharmo ’bhibhavaty uta || 40||
કુલક્ષયે પ્રણશ્યંતિ કુલધર્માઃ સનાતનાઃ ।
ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોઽભિભવત્યુત ॥ 40 ॥
MEANING
कुल के नाश से सनातन कुल-धर्म नष्ट हो जाते हैं, धर्म के नाश हो जाने पर सम्पूर्ण कुल में पाप भी बहुत फैल जाता है ।
Arjuna explained: When one begins to destroy his own family, then his ancient, respected traditions, customs, moral values, principles, are destroyed as well. By the destruction of these, the whole family becomes evil and huge sins are committed.
કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નષ્ટ થઇ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબજ ફેલાઈ જાય છે.