Chapter 1 | Arjun Vishad Yog | Verse 37
तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान्स्वबान्धवान् |
स्वजनं हि कथं हत्वा सुखिन: स्याम माधव || 37||
tasmān nārhā vayaṁ hantuṁ dhārtarāṣhṭrān sa-bāndhavān
sva-janaṁ hi kathaṁ hatvā sukhinaḥ syāma mādhava || 37||
તસ્માન્નાર્હા વયં હંતું ધાર્તરાષ્ટ્રાન્સ્વબાંધવાન્ ।
સ્વજનં હિ કથં હત્વા સુખિનઃ સ્યામ માધવ ॥ 37 ॥
MEANING
अतएव हे माधव ! अपने ही बान्धव धृतराष्ट्र के पुत्रों को मारने के लिये हम योग्य नहीं हैं ; क्योंकि अपने ही कुटुम्ब को मारकर हम कैसे सुखी होंगे ।
O KRISHNA, why should we kill our own loved ones and kinsmen when no happiness or good can come out of so doing?
માટે હે માધવ ! પોતાનાજ બાંધવ ધ્રુતરાષ્ટ્રપુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી; પોતાના જ સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું ?