Chapter 1 | Arjun Vishad Yog | Verse 36

निहत्य धार्तराष्ट्रान्न: का प्रीति: स्याज्जनार्दन |
पापमेवाश्रयेदस्मान्हत्वैतानाततायिन: || 36 ||

nihatya dhārtarāṣhṭrān naḥ kā prītiḥ syāj janārdana
pāpam evāśhrayed asmān hatvaitān ātatāyinaḥ || 36 ||

નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃ કા પ્રીતિઃ સ્યાજ્જનાર્દન ।
પાપમેવાશ્રયેદસ્માન્હત્વૈતાનાતતાયિનઃ ॥ 36 ॥

MEANING

हे जनार्दन ! धृतराष्ट्र के पुत्रों को मारकर हमें क्या प्रसन्नता होगी ? इन आततायियों को मारकर तो हमें पाप ही लगेगा ।

What satisfaction or pleasure can we possibly derive, O JANARDHANA (Krishna) by doing away with the KAURAVAS (sons of Dhrtarashtha)? We will only commit a big sin by killing our desperate opponents?

હે જનાર્દન ! ધ્રુતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે? આ આતતાયીઓને હણીને તો અમને પાપ જ લાગશે.

CHAPTER 01 VERSES – ADHYAY 01 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
4344454647